શનિવાર, 4 મે, 2013


ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ સંલગ્ન તમામ જિલ્લા અને તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી/મંત્રીશ્રી, હોદ્દેદારોને નમ્ર વિનતી છે કે આપના જિલ્લા, તાલુકાના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે અધિવેશન, શૈક્ષણિક સેમિનાર અને અગત્યના જાહેર કાર્યક્રમો, સમાચારો ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની વેબસાઈટ ઉપર ફોટા સહિત પ્રકાશિત કરવા માટે નીચેના સરનામે અને ઇ મેઇલ ઉપર માહિતી મોકલી આપી સહકાર આપશો.
Email – gshstf@gmail.com
ભૂપેન્દ્રકુમાર જી. મહંત
૯૦/હરિપ્રકાશ સોસાયટી, કુમારશાળાની પાછળ, નરોડા, અમદાવાદ-૩૮૨૩૨૫
મોબાઈલ નં-૯૪૨૮૧૧૭૩૬૦