બુધવાર, 8 મે, 2013


માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા. 13/05/2013 ના રોજ બોર્ડની વેબસાઈટ  www.gseb.org ,   www.gipl.net , www.indiaresults.com અને www.bgmahant.blogspot.com તથા www.gshstf.blogspot.com
પર  જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું પરિણામ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળોએ તા.  18/05/2013 ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00 કલાક સુધી મળશે.