ગુરુવાર, 23 ઑક્ટોબર, 2014


ગુરુવાર, 4 સપ્ટેમ્બર, 2014

Guru Vandna

શ્રી વી.જે.દવે હાઇસ્કૂલ, દહેગામ ખાતે યોજાયેલ જ્ઞાન સપ્તાહ ૨૦૧૪ ની એક ઝલક
વર્ગ સુશોભન, શાળા સફાઈ
દેશભક્તિ ગીત હરીફાઈ
ગુરુ વંદના,નિવૃત શિક્ષકોનું સન્માન
વિદ્યાર્થીઓ અને મહેમાનશ્રીઓ
ભોજન સમારંભ
ગણેશ સ્થાપન

શુક્રવાર, 22 ઑગસ્ટ, 2014

ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉદ્યોગ શિક્ષકને ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત

વસ્તી ગણતરી ૨૦૧૦ની કામગીરીની રજાઓ સર્વિસબુકમા જમા કરવા બાબત

મંગળવાર, 22 જુલાઈ, 2014

રવિવાર, 6 જુલાઈ, 2014


ગુરુવાર, 3 જુલાઈ, 2014


સોમવાર, 30 જૂન, 2014

98 પછી નિમાયેલ શિક્ષણ સહાયકોને રક્ષણ અંગેની રજૂઆત, ઉચ્ચતર પગારધોરણ અંગે સી.સી.સી. પરીક્ષા લેવા બાબતની રજૂઆત, તેમજ પતિ-પત્ની સાથે નોકરી અંગેની રજૂઆત ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલે માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને કરેલ છે. જેનો માનનીય શિક્ષણમંત્રીશ્રીએ હકારાત્મક અભિગમથી ઉકેલવાની ખાતરી આપી છે.

ગુરુવાર, 12 જૂન, 2014

સરકારી કર્મચારીઓ માટે CCC અને CCC+ પરીક્ષા માટે સરકારશ્રીએ DOEACC અને C-DAC સંસ્થાને મંજુરી આપેલ છે. તેના કેન્દ્રો અને જી.આર. માટે ક્લિક કરો.
G.R Click Here ...

મંગળવાર, 3 જૂન, 2014

       LINK - 1

       LINK - 2

       LINK - 3 

  પરિણામ પુસ્તિકા
બુધવાર, 28 મે, 2014


સોમવાર, 26 મે, 2014

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના સઘન પ્રયાસોથી અને સતત રજુઆતને પગલે સરકારશ્રીએ આજરોજ મેડીકલ એલાઉન્સ રુ.૧૦૦/- ના વધારીને ૩૦૦/- કરવાનો પરિપત્ર કરી દીધેલ છે.

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલ, મહામંત્રીશ્રી વિનોદભાઈ પટેલ, બોર્ડના સભ્યશ્રી પીયુશભાઇ શાહ, મહામંડળના મુખપત્ર 'હાયર મેસેજ' ના સંપાદક મંડળના ભૂપેન્દ્ર મહંત, મહામંડળના પદાધિકારીઓ, જિલ્લા ઘટક સંઘના હોદ્દેદારોએ તા.૨૪/૦૫/૨૦૧૪ શનિવારના રોજ મંત્રીશ્રીઓના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવા વરાયેલા પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી રમણલાલ વોરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ બુકે આપીને તેઓને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવી હતી.

મંગળવાર, 20 મે, 2014


શુક્રવાર, 2 મે, 2014


સોમવાર, 14 એપ્રિલ, 2014

બિનસરકારી અનુદાનિત શાળાના ઉ.મા.વિભાગ લઘુ લાયકાત કર્મચારીઓની માહિતી


શુક્રવાર, 11 એપ્રિલ, 2014


બુધવાર, 5 માર્ચ, 2014

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલની રજુઆતને પગલે મેડીકલ ભથ્થું ૧૦૦ થી વધારીને ૩૦૦ કરવામાં આવેલ છે.


રવિવાર, 2 માર્ચ, 2014


નિવૃત્તિ વય મર્યાદા ૫૮ ના બદલે ૬૦,
મેડીકલ એલાઉન્સના બદલે મેડીકલ પોલીસી,
૪૪૦૦ ગ્રેડ પે ના બદલે ૪૬૦૦, ૪૬૦૦ ગ્રેડ પે ના બદલે ૪૮૦૦, એલ.ટી.સી. એન્કેશમેન્ટ, ૧૦..૨૦..૩૦..ઉચ્ચતર પગાર ધોરણ
2 to 6 થી 30 to 6 વચ્ચે .....ઇન્ક્રીમેંટનું નુકશાન અટકાવવું
પ્રિન્સીપાલને ઉચ્ચતર એલાઉન્સ

સોમવાર ૩ માર્ચ સુધીમાં જાહેરાત થવાની શક્યતા છે.
C.C.C પરીક્ષા G.T.U દ્વારા લેવામાં આવશે.જેનો પરિપત્ર થઈ ગયો છે.

શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014

D.A 10% Declered

Breaking good news...

કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં ૧૦% વધારાની વિધિવત જાહેરાત કરી છે. હવે ૯૦% ના બદલે ૧૦૦% મોઘવારી ભથ્થું તા. ૦૧/૦૧/૨૦૧૪થી મળવાપાત્ર રહેશે.

શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

ગુણોત્સવ ૨૦૧૪

સમગ્ર માહિતીની પુસ્તિકા માટે ક્લિક કરી BOOKLET ડાઉનલોડ કરો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૧૩/૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ ના દિવસે ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે ગુણોત્સવ કસોટી લેવામાં આવશે.

પરીક્ષાનો કાર્યક્રમ ૧૩-૦૨-૨૦૧૪
ગુજરાતી ૧૧-૦૦ થી ૧૨-૧૫
અંગ્રેજી ૧૨-૩૦ થી ૧-૩૦
ગણિત ૨-૧૫ થી ૩-૩૦
તા. ૧૪-૦૨-૨૦૧૪
વિજ્ઞાન અને ટેકનોલોજી ૧૧-૦૦ થી ૧૨-૧૫
સામાજિક વિજ્ઞાન ૧૩-૩૦ થી ૧-૩૦
ઓનલાઈન ડેટા એન્ટ્રી માટેનો યુંસર આઈ.ડી. શાળાનો S.S.C. Index No. એન્ટર કરવાનો છે.
પ્રથમ પ્રયત્ન માટેનો ડીફોલ્ટ પાસવર્ડ gun789 છે.
ત્યાર બાદ નવો પાસવર્ડ બનાવીને બે વખત લખવાનો છે. તે તમારો સલામત પાસવર્ડ રહેશે.
વિદ્યાર્થીઓની માહિતી ઓફલાઈન ફોર્મેટમા ભરીને પછી અપલોડ કરવાની રહેશે.
સ્વમુલ્યાકન પુસ્તિકા ભર્યા પછી જ ONLINE ENTRY કરવાની છે. 
ONLINE ENTRY તા.૧૨-૦૨-૨૦૧૪ થી ચાલુ થશે.
સમગ્ર ગુણોત્સવ અંગેની માહિતી નીચેની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.શુક્રવાર, 24 જાન્યુઆરી, 2014

માધ્યમિક શાળાઓમા ધો-૯ ગુણોત્સવ
- વિદ્યાર્થીઓના અધ્યયન સ્તરનું મૂલ્યાંકન
- શાળાઓની ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન
- શિક્ષકોની કામગીરીનું મૂલ્યાંકન
- સહ શૈક્ષણિક પ્રવૃતિઓનું મૂલ્યાંકન
-ઇન્ડેક્સ નંબર ધરાવતી સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ અને     બિનગ્રાન્ટેડ શાળાઓ માટે ફરજીયાત
- ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એમ પાંચ વિષયોની બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નપત્રો
- પ્રશ્નપત્રો, શાળા મૂલ્યાંકન પુસ્તિકા બોર્ડ દ્વારા આપવામાં આવશે.
- તમામ સાહિત્ય બોર્ડ દ્વારા જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને તા.૧૦/૦૨/૨૦૧૪ના રોજ મોકલવામાં આવશે.
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એસ.વી.એસ.મા તા.૧૧/૦૨/૨૦૧૪ના રોજ મોકલવામાં આવશે.
-એસ.વી.એસ.દ્વારા આ સાહિત્ય તા.૧૨/૦૨/૨૦૧૪ના રોજ શાળાઓમાં મોકલવામાં આવશે.
- પાંચ વિષયોની પરીક્ષા તા.૧૩/૧૪ ફેબ્રુ.૨૦૧૪ના રોજ સમગ્ર રાજ્યમાં એક સમાન સમયે લેવામાં આવશે. ફેરફાર કરી શકાશે નહી.
- પરીક્ષાલક્ષી માહિતી આચાર્યશ્રીએ તા.૧૫/૦૨/૨૦૧૪ સુધીમાં ભરી દેવાની રહેશે.
- શિક્ષકોએ માહિતીપત્રક ભરવાનું રહેશે.
- સ્વમૂલ્યાંકન વિગતો અને પરીક્ષાનું પરિણામ તા. ૨૮/૦૨/૨૦૧૪ સુધીમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની છે.
- ઓનલાઈન ડેટા એન્ટ્રીની જવાબદારી જે તે વિષય શિક્ષકની રહેશે.
- માર્ગદર્શન અને તાલીમ માટે તા.૦૭/૦૨/૨૦૧૪ સમય ૧૧-૦૦ થી ૧-૦૦ સુધી બાયસેગ દ્વારા પ્રસારણ અને તા. ૧૦/૦૨/૨૦૧૪ના રોજ પુનઃ પ્રસારણ કરવામાં આવશે.
-શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે તાલીમ લેવી ફરજીયાત છે.
- ગુણોત્સવ અંગેનો પરિપત્ર G.R

ગુરુવાર, 9 જાન્યુઆરી, 2014

નોન ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના આંદોલનના અંશDivadandi Jan-2014


બુધવાર, 1 જાન્યુઆરી, 2014

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના મુખપત્ર 'હાયર મેસેજ' ને દિલ્હીથી RNI પ્રમાણપત્ર મળી ગયેલ છે. હવેથી હાયર મેસેજ ઓછા દરે પોસ્ટ થશે.

બુધવાર, 30 ઑક્ટોબર, 2013

જેતલપુર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના અધિવેશનના ફોટોગ્રાફ્સ

મંગળવાર, 15 ઑક્ટોબર, 2013બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

SUPREME COURT FIX PAY CASE NEW DATE - 01/10/2013
કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે સાતમા પગારપંચની રચના કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે.
પગારપંચના સભ્યોના નામની ટૂંકમાં જાહેરાત કરવામાં આવશે.
સાતમા પગારપંચનો અમલ તા. ૦૧/૦૧/૨૦૧૬થી કરવામાં આવશે.

સાતમા પગારપંચની સંભવિત ભલામણો

ગુરુવાર, 29 ઑગસ્ટ, 2013

ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013

ફિક્સ પગારના સુપ્રિમ કોર્ટ કેસમાં તા. ૧૯/૦૯/૨૦૧૩ ની મુદત પડેલ છે.


મંગળવાર, 13 ઑગસ્ટ, 2013

ફિક્સ પગારના કર્મચારીઓ અંગે સુપ્રિમ કોર્ટના કેસમાં તા. ૨૧/૦૮/૨૦૧૩ બુધવારની મુદત પડેલ છે.

આજની કોર્ટ કાર્યવાહીમાં આપણા કેસનો ક્રમાંક ૬૮ મો હતો. પરંતુ સાંજ સુધીની કાર્યવાહીમાં ૬૪ ક્રમાંક સુધી જ કાર્યવાહી થતા આપણા કેસની કાર્યવાહી થઈ ના શકી મહત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમ કોર્ટના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમ કોર્ટના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે.


શ્રીમાન જેઠાભાઇ દેસાઇ સમ્પર્ક ૯૪૨૭૬૩૩૮૪૩               સન્દર્ભ :- તા.૦૮-૦૮-૨૦૧૩ સાંજ સમાચાર
 

સોમવાર, 12 ઑગસ્ટ, 2013

સુપ્રિમ કોર્ટમાં તા.૧૩/૦૮/૨૦૧૩ મંગળવારની મુદત છે.
ફિક્સ પગાર અંગે સુપ્રિમ કોર્ટમાં ચાલતા SLP - CIVIL કેસનો નિર્ણય ખૂબ જ ટૂંક સમયમાં આવી જશે. ફિક્સ પગારના કર્મચારીઓ પોતાના હક માટે લડી રહ્યા છે. ગુજરાત સરકાર આ હકના લાભો આપવા માગતી નથી એટલે સુપ્રિમ કોર્ટમાં આ કર્મચારીઓના વિરુદ્ધમાં કેસ લડી રહેલ છે. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ ફિક્સ પગારના કર્મચારીઓના હિતને લક્ષમાં લઈને હકારાત્મક ચુકાદો આપશે. જેમાં બે મત નથી. 
(1) SLP - CIVIL 14124-14125/2012
(2) SLP - CIVIL 28180/2012
(3) SLP - CIVIL 28184-28229/2012
ઉપરોક્ત તમામ કેસ એક જ બાબત સાથે સંકળાયેલ હોવાથી એક સાથે સુનાવણી રાખવામાં આવશે.

ઉચ્ચતર પગારધોરણ અંગે કર્મચારીઓએ ધ્યાનમાં રાખવાનું ચેકલીસ્ટ

સોમવાર, 5 ઑગસ્ટ, 2013


મંગળવાર, 30 જુલાઈ, 2013

ફિક્સ પગાર અંગે સુપ્રિમ કોર્ટમાં તા. ૧૩/૦૮/૨૦૧૩ ના રોજ ફાઈનલ ચુકાદો આવી જશે.