સોમવાર, 26 મે, 2014

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના સઘન પ્રયાસોથી અને સતત રજુઆતને પગલે સરકારશ્રીએ આજરોજ મેડીકલ એલાઉન્સ રુ.૧૦૦/- ના વધારીને ૩૦૦/- કરવાનો પરિપત્ર કરી દીધેલ છે.