ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2013

આવકવેરા મુક્તિ મર્યાદા ૨,૦૦,૦૦૦ થી વધારીને ૨,૨૦,૦૦૦ સુધી કરવામાં આવેલ છે. ઇન્કમટેક્ષના અન્ય સ્લેબ યથાવત રાખવામાં આવેલ છે. તેમાં કોઈ સુધારો કરેલ નથી.