રવિવાર, 28 ઑક્ટોબર, 2012

ઓનલાઈન આવેદનપત્રો ભરવાની છેલ્લી તા. ૩૦/૧૧/૨૦૧૨ સુધી લેઈટ ફી વગર ભરી શકાશે.
લેઈટ ફી : તા. ૧/૧૨/૨૦૧૨ થી તા. ૧૦/૧૨/૨૦૧૨ સુધી ૫૦ રૂપિયા
                તા. ૧૧/૧૨/૨૦૧૨ થી ૨૦/૧૨/૨૦૧૨ સુધી ૧૦૦ રૂપિયા
                તા. ૨૧/૧૨/૨૦૧૨ થી તા. ૩૧/૧૨/૨૦૧૨ સુધી ૨૦૦ રૂપિયા લેઈટ ફી ભરવાની થશે.
ભરેલા આવેદનપત્રોની ફાઈલો જે તે જીલ્લાના વિતરણ કેન્દ્રો પર તા. ૬/૧૨/૨૦૧૨ ને ગુરુવારના
રોજ સ્વીકારવામાં આવશે.