મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2013


ધો-૧૨ની બોર્ડની પરીક્ષાની ફી રસીદનું વિતરણ તા. ૧/૩/૨૦૧૩ શુક્રવારના રોજ ૧૧-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે. 

ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૨ એપ્રિલને બદલે ૨૨ માર્ચથી લેવાશે.
ગુજરાત મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯ અને ૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. જે મુજબ ૨ એપ્રિલથી શરુ થનારી આ શાળાકીય પરીક્ષાઓ હવે ૨૨ માર્ચથી ૬ એપ્રિલ સુધી લેવામાં આવશે. ધો.૧૦ની પરીક્ષાના પ્રથમ પેપરનો સમય ૬૦ મિનિટનો જ રહેશે. તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરાયો નથી કે કરાશે પણ નહી.