રવિવાર, 20 ડિસેમ્બર, 2015

સળંગ એકમનો પરિપત્ર તા. ૧૭/૧૨/૨૦૧૫

સરાસરી હાજરીનો પરિપત્ર તા. ૧૭/૧૨/૨૦૧૫
ગુરુવાર, 13 ઑગસ્ટ, 2015

મંગળવાર, 23 જૂન, 2015

ગુરુવાર, 28 મે, 2015

શનિવાર, 25 એપ્રિલ, 2015

ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015


શુક્રવાર, 26 ડિસેમ્બર, 2014શુક્રવાર, 19 ડિસેમ્બર, 2014

GSEB MARCH-2015 EXAM TIME-TABLEબુધવાર, 17 ડિસેમ્બર, 2014


મંગળવાર, 16 ડિસેમ્બર, 2014


મંગળવાર, 9 ડિસેમ્બર, 2014


મંગળવાર, 2 ડિસેમ્બર, 2014


શુક્રવાર, 28 નવેમ્બર, 2014

Science Stream Higher Secondary School Practical Marks Monitoring

સોમવાર, 10 નવેમ્બર, 2014

SSC ONLINE APPLICATION FORMબુધવાર, 29 ઑક્ટોબર, 2014


મંગળવાર, 28 ઑક્ટોબર, 2014

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના નેતૃત્વમાં સંઘના હોદ્દેદ્દારો માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી રમણલાલ વોરાની નૂતન વર્ષે તા.૨૮/૧૦/૨૦૧૪ના રોજ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. જેમાં મહામંડળ દ્વારા ૧૦૦ કલાક શ્રમદાન તેમજ સ્વચ્છતા અભિયાનના ઠરાવ શ્રી પંકજભાઈએ મંત્રીશ્રીને સુપ્રત કર્યા હતા.
     તદુપરાંત તા. ૩૧/૧૦/૨૦૧૪ના રોજ યોજાનાર 'રન ફોર યુનીટી' તેમજ તા. ૨૦, ૨૧, ૨૨ નવેમ્બરના ગુણવતા સુધારણા કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉત્સાહપૂર્વક સહભાગી બનશે તેવી ખાતરી શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને આપી હતી.
     એન્ટ્રી લેવલ પે સ્કેલ તેમજ ૨૦ વર્ષે ઉદ્યોગ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગે શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ પ્રશ્નોના ૧૫ દિવસમાં ઉકેલ લાવવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
     શ્રી સૌરભભાઈ પટેલ અને શ્રી નીતિનભાઈ પટેલની મુલાકાતમાં પણ શ્રી પંકજભાઈ પટેલે આ પ્રશ્નો અંગે રજૂઆત કરતા તેમણે પણ આ પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે ઘટતું કરવા જણાવેલ છે.
 શ્રી પંકજભાઈ પટેલ
   પ્રમુખશ્રી
   ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળગુરુવાર, 23 ઑક્ટોબર, 2014


ગુરુવાર, 4 સપ્ટેમ્બર, 2014

Guru Vandna

શ્રી વી.જે.દવે હાઇસ્કૂલ, દહેગામ ખાતે યોજાયેલ જ્ઞાન સપ્તાહ ૨૦૧૪ ની એક ઝલક
વર્ગ સુશોભન, શાળા સફાઈ
દેશભક્તિ ગીત હરીફાઈ
ગુરુ વંદના,નિવૃત શિક્ષકોનું સન્માન
વિદ્યાર્થીઓ અને મહેમાનશ્રીઓ
ભોજન સમારંભ
ગણેશ સ્થાપન

શુક્રવાર, 22 ઑગસ્ટ, 2014

ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉદ્યોગ શિક્ષકને ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત

વસ્તી ગણતરી ૨૦૧૦ની કામગીરીની રજાઓ સર્વિસબુકમા જમા કરવા બાબત

મંગળવાર, 22 જુલાઈ, 2014

રવિવાર, 6 જુલાઈ, 2014


ગુરુવાર, 3 જુલાઈ, 2014


સોમવાર, 30 જૂન, 2014

98 પછી નિમાયેલ શિક્ષણ સહાયકોને રક્ષણ અંગેની રજૂઆત, ઉચ્ચતર પગારધોરણ અંગે સી.સી.સી. પરીક્ષા લેવા બાબતની રજૂઆત, તેમજ પતિ-પત્ની સાથે નોકરી અંગેની રજૂઆત ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલે માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને કરેલ છે. જેનો માનનીય શિક્ષણમંત્રીશ્રીએ હકારાત્મક અભિગમથી ઉકેલવાની ખાતરી આપી છે.

ગુરુવાર, 12 જૂન, 2014

સરકારી કર્મચારીઓ માટે CCC અને CCC+ પરીક્ષા માટે સરકારશ્રીએ DOEACC અને C-DAC સંસ્થાને મંજુરી આપેલ છે. તેના કેન્દ્રો અને જી.આર. માટે ક્લિક કરો.
G.R Click Here ...

મંગળવાર, 3 જૂન, 2014

       LINK - 1

       LINK - 2

       LINK - 3 

  પરિણામ પુસ્તિકા
બુધવાર, 28 મે, 2014


સોમવાર, 26 મે, 2014

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના સઘન પ્રયાસોથી અને સતત રજુઆતને પગલે સરકારશ્રીએ આજરોજ મેડીકલ એલાઉન્સ રુ.૧૦૦/- ના વધારીને ૩૦૦/- કરવાનો પરિપત્ર કરી દીધેલ છે.

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલ, મહામંત્રીશ્રી વિનોદભાઈ પટેલ, બોર્ડના સભ્યશ્રી પીયુશભાઇ શાહ, મહામંડળના મુખપત્ર 'હાયર મેસેજ' ના સંપાદક મંડળના ભૂપેન્દ્ર મહંત, મહામંડળના પદાધિકારીઓ, જિલ્લા ઘટક સંઘના હોદ્દેદારોએ તા.૨૪/૦૫/૨૦૧૪ શનિવારના રોજ મંત્રીશ્રીઓના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવા વરાયેલા પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી રમણલાલ વોરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ બુકે આપીને તેઓને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવી હતી.

મંગળવાર, 20 મે, 2014


શુક્રવાર, 2 મે, 2014


સોમવાર, 14 એપ્રિલ, 2014

બિનસરકારી અનુદાનિત શાળાના ઉ.મા.વિભાગ લઘુ લાયકાત કર્મચારીઓની માહિતી