શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

ગુણોત્સવ ૨૦૧૪

સમગ્ર માહિતીની પુસ્તિકા માટે ક્લિક કરી BOOKLET ડાઉનલોડ કરો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૧૩/૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ ના દિવસે ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે ગુણોત્સવ કસોટી લેવામાં આવશે.

પરીક્ષાનો કાર્યક્રમ ૧૩-૦૨-૨૦૧૪
ગુજરાતી ૧૧-૦૦ થી ૧૨-૧૫
અંગ્રેજી ૧૨-૩૦ થી ૧-૩૦
ગણિત ૨-૧૫ થી ૩-૩૦
તા. ૧૪-૦૨-૨૦૧૪
વિજ્ઞાન અને ટેકનોલોજી ૧૧-૦૦ થી ૧૨-૧૫
સામાજિક વિજ્ઞાન ૧૩-૩૦ થી ૧-૩૦
ઓનલાઈન ડેટા એન્ટ્રી માટેનો યુંસર આઈ.ડી. શાળાનો S.S.C. Index No. એન્ટર કરવાનો છે.
પ્રથમ પ્રયત્ન માટેનો ડીફોલ્ટ પાસવર્ડ gun789 છે.
ત્યાર બાદ નવો પાસવર્ડ બનાવીને બે વખત લખવાનો છે. તે તમારો સલામત પાસવર્ડ રહેશે.
વિદ્યાર્થીઓની માહિતી ઓફલાઈન ફોર્મેટમા ભરીને પછી અપલોડ કરવાની રહેશે.
સ્વમુલ્યાકન પુસ્તિકા ભર્યા પછી જ ONLINE ENTRY કરવાની છે. 
ONLINE ENTRY તા.૧૨-૦૨-૨૦૧૪ થી ચાલુ થશે.
સમગ્ર ગુણોત્સવ અંગેની માહિતી નીચેની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.