શુક્રવાર, 24 જાન્યુઆરી, 2014

માધ્યમિક શાળાઓમા ધો-૯ ગુણોત્સવ
- વિદ્યાર્થીઓના અધ્યયન સ્તરનું મૂલ્યાંકન
- શાળાઓની ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન
- શિક્ષકોની કામગીરીનું મૂલ્યાંકન
- સહ શૈક્ષણિક પ્રવૃતિઓનું મૂલ્યાંકન
-ઇન્ડેક્સ નંબર ધરાવતી સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ અને     બિનગ્રાન્ટેડ શાળાઓ માટે ફરજીયાત
- ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એમ પાંચ વિષયોની બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નપત્રો
- પ્રશ્નપત્રો, શાળા મૂલ્યાંકન પુસ્તિકા બોર્ડ દ્વારા આપવામાં આવશે.
- તમામ સાહિત્ય બોર્ડ દ્વારા જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને તા.૧૦/૦૨/૨૦૧૪ના રોજ મોકલવામાં આવશે.
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એસ.વી.એસ.મા તા.૧૧/૦૨/૨૦૧૪ના રોજ મોકલવામાં આવશે.
-એસ.વી.એસ.દ્વારા આ સાહિત્ય તા.૧૨/૦૨/૨૦૧૪ના રોજ શાળાઓમાં મોકલવામાં આવશે.
- પાંચ વિષયોની પરીક્ષા તા.૧૩/૧૪ ફેબ્રુ.૨૦૧૪ના રોજ સમગ્ર રાજ્યમાં એક સમાન સમયે લેવામાં આવશે. ફેરફાર કરી શકાશે નહી.
- પરીક્ષાલક્ષી માહિતી આચાર્યશ્રીએ તા.૧૫/૦૨/૨૦૧૪ સુધીમાં ભરી દેવાની રહેશે.
- શિક્ષકોએ માહિતીપત્રક ભરવાનું રહેશે.
- સ્વમૂલ્યાંકન વિગતો અને પરીક્ષાનું પરિણામ તા. ૨૮/૦૨/૨૦૧૪ સુધીમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની છે.
- ઓનલાઈન ડેટા એન્ટ્રીની જવાબદારી જે તે વિષય શિક્ષકની રહેશે.
- માર્ગદર્શન અને તાલીમ માટે તા.૦૭/૦૨/૨૦૧૪ સમય ૧૧-૦૦ થી ૧-૦૦ સુધી બાયસેગ દ્વારા પ્રસારણ અને તા. ૧૦/૦૨/૨૦૧૪ના રોજ પુનઃ પ્રસારણ કરવામાં આવશે.
-શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે તાલીમ લેવી ફરજીયાત છે.
- ગુણોત્સવ અંગેનો પરિપત્ર G.R