સોમવાર, 12 ઑગસ્ટ, 2013

સુપ્રિમ કોર્ટમાં તા.૧૩/૦૮/૨૦૧૩ મંગળવારની મુદત છે.
ફિક્સ પગાર અંગે સુપ્રિમ કોર્ટમાં ચાલતા SLP - CIVIL કેસનો નિર્ણય ખૂબ જ ટૂંક સમયમાં આવી જશે. ફિક્સ પગારના કર્મચારીઓ પોતાના હક માટે લડી રહ્યા છે. ગુજરાત સરકાર આ હકના લાભો આપવા માગતી નથી એટલે સુપ્રિમ કોર્ટમાં આ કર્મચારીઓના વિરુદ્ધમાં કેસ લડી રહેલ છે. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ ફિક્સ પગારના કર્મચારીઓના હિતને લક્ષમાં લઈને હકારાત્મક ચુકાદો આપશે. જેમાં બે મત નથી. 
(1) SLP - CIVIL 14124-14125/2012
(2) SLP - CIVIL 28180/2012
(3) SLP - CIVIL 28184-28229/2012
ઉપરોક્ત તમામ કેસ એક જ બાબત સાથે સંકળાયેલ હોવાથી એક સાથે સુનાવણી રાખવામાં આવશે.

ઉચ્ચતર પગારધોરણ અંગે કર્મચારીઓએ ધ્યાનમાં રાખવાનું ચેકલીસ્ટ