બુધવાર, 22 મે, 2013

8% ડી.એ.વધારાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત
તા. 1/1/2013 થી સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8% નો વધારો જાહેર કરવામાં આવેલ છે. હવેથી મોંઘવારી ભથ્થું 72% થી વધીને 80% થશે