ગુરુવાર, 28 માર્ચ, 2013ITI માં C.C.C. ની પરીક્ષા તારીખ 29 , 30 , 31 માર્ચ 2013 ના રોજ લેવામાં આવશે. જે લોકોએ ફોર્મ અને ફી બંને ભર્યા હશે તેમનો નંબર અને હોલ ટિકિટ આપ નીચેથી મેળવી શક્શો. 


ગાંધીનગરનાકર્મચારીઓની પ્રેક્ટીકલની હોલ ટિકિટ


ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલની સરકારશ્રી સમક્ષની સઘન રજુઆતને પગલે ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર કરવાનો પરિપત્ર થઈ ગયેલ છે. પરિપત્ર જોવા માટે www.gshstf.blogspot.com ની મુલાકાત લેશો.