ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013


એસ.એસ.સી. પરીક્ષા OMR SHEET નું વિતરણ તા. ૧૫/૨/૨૦૧૩ ના બદલે તા. ૧૯/૨/૨૦૧૩ રાખેલ છે. ભરેલા OMR SHEET રસીદ લેતી વખતે જમા કરાવવાના રહેશે.

ફિક્સ પગાર કેસમાં સુપ્રીમ કોર્ટમાં તા.૧/૪/૨૦૧૩ ના રોજની મુદત પડેલ છે.