શુક્રવાર, 7 ડિસેમ્બર, 2012

ચૂંટણી ફરજ માટેનાં તમારા ગામનું નામ શોધો. 
પહેલા નીચેની લીંક પર ક્લિક કરો.
પછી જીલ્લાનાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજમા જવાનું છે તે તાલુકો પસંદકરો.
ત્યારબાદ Booth Level Officers List પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ.
 આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલશે. 
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ. તે આ ફોર્મેટ માં હશે. 06/035/0164 તેમાં ૦6 એ જિલ્લાનો કોડ છે. ૦6 - ગાંધીનગર ,૦35 એ તાલુકાનો કોડ છે. 035 - દહેગામ અને ૦૧૬૪ એ ગામનો કોડ છે. તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૧૬૪ માં કયું ગામ છે.